કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ચંબલ નદીમાં એકત્રિત પાણીને અન્ય જિલ્લાઓમાં સ્થળતાંતરિત કરવાના પ્રોજેક્ટને લાગુ કરવા રૂ.13,000 કરોડ ફાળવ્યા ?

મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ?

છોટા ઉદેપુર
મહેસાણા
ડાંગ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ઈલોરા-અજંતા આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2023નું આયોજન ક્યા કરાયું ?

દિલ્હી
મધ્ય પ્રદેશ
ગોવા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP