સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન મુજબ સંયોજન અંગે જે ખરીદ કિંમતનો અવેજ નક્કી થાય તેનું સ્વરૂપ ___ શેર સ્વરૂપે જ હોવું જોઈએ. ઈ.શેર, ડિબેન્ચર્સ સ્વરૂપે હોવું જોઈએ. પ્રેફ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં શેર સ્વરૂપે જ હોવું જોઈએ. ઈ.શેર, ડિબેન્ચર્સ સ્વરૂપે હોવું જોઈએ. પ્રેફ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર RBIની સ્થાપના ___ સાલમાં થઈ. 1949 1930 1935 1940 1949 1930 1935 1940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ? ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં વાજબી કિંમત ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં વાજબી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોને GST નો સ્ટાન્ડર્ડ રેટ કહેવામાં આવે છે ? 18 % 0 % 5 % 12 % 18 % 0 % 5 % 12 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં છેલ્લે ખરીદેલો માલ સ્ટોકમાં હશે? પ્રમાણ ભાવ ફિફો લિફો ભારિત સરેરાશ પ્રમાણ ભાવ ફિફો લિફો ભારિત સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP