ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે ? સૂરકોટડા બાણાવલી કાલીબંગા ચનહુદારો સૂરકોટડા બાણાવલી કાલીબંગા ચનહુદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ? રાષ્ટ્રકૂટ ગુપ્ત પછીના ગંગા મૈત્રક રાષ્ટ્રકૂટ ગુપ્ત પછીના ગંગા મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી નીલમ સંજીવ રેડ્ડી સુશ્રી શારદા મુખર્જી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી નીલમ સંજીવ રેડ્ડી સુશ્રી શારદા મુખર્જી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? જૂનાગઢ ચોટીલા દ્વારકા વલભી જૂનાગઢ ચોટીલા દ્વારકા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ કટોકટી -1975 ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ કટોકટી -1975 ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ? ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જર ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP