ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક કયું હતું ? ખેડા અમદાવાદ વડોદરા સુરત ખેડા અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા જામનગર ગોંડલ ભાવનગર વડોદરા જામનગર ગોંડલ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? રામપ્રસાદ શાહ મનહર રાવળ બાબુલાલ શંકર અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ મનહર રાવળ બાબુલાલ શંકર અચ્યૂત પટવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રંગ અવધૂતનું સાચું નામ જણાવો. હરભાઈ રતુભાઈ ત્રિવેદી અમૃતલાલ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે છોટાલાલ માનભાઈ ઠક્કર હરભાઈ રતુભાઈ ત્રિવેદી અમૃતલાલ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે છોટાલાલ માનભાઈ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? મુરદબક્ષ શાહજહાં અકબર દારા - શુકોહ મુરદબક્ષ શાહજહાં અકબર દારા - શુકોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 22% 25% 24% 21% 22% 25% 24% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP