ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? હ્યુ એન ત્સાંગ ફાહ્યાન સંગ યુન ચા મીન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન સંગ યુન ચા મીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? પ્રતાપસિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ જામરણજીતસિંહજી પ્રતાપસિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ જામરણજીતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 15 ઓગસ્ટ, 1963 26 જાન્યુઆરી, 1963 1 મે, 1963 1 એપ્રિલ, 1963 15 ઓગસ્ટ, 1963 26 જાન્યુઆરી, 1963 1 મે, 1963 1 એપ્રિલ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ? જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી ઘનશ્યામ ઓઝા જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ખેંગાર-1 રુદ્રસેન સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ખેંગાર-1 રુદ્રસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP