ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. ભાર્ગવો કણબી યાદવો પુલિંદ ભાર્ગવો કણબી યાદવો પુલિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? ભાગ સરદેશમુખી ચૌથ મુલ્કગીરી ભાગ સરદેશમુખી ચૌથ મુલ્કગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ઉદયાદિત્ય કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ઉદયાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP