ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દિવાનજી રણછોડજી દાદાભાઈ નવરોજી સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દિવાનજી રણછોડજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? કાંબળી (પાટણ) નગરા (ખંભાત) રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર નર્મદા અમદાવાદ કચ્છ જામનગર નર્મદા અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી ઈન્દ્રાવતી અવંતી રેવતી કર્માવતી ઈન્દ્રાવતી અવંતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 જુલાઈ, 1960 1 ઓગસ્ટ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 1 જુલાઈ, 1960 1 ઓગસ્ટ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP