કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ?

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)
એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB)
વર્લ્ડ બેંક
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ?

લાઓસ
ઈન્ડોનેશિયા
બ્રુનેઇ
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.
કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.
કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું.

માત્ર - i
માત્ર - ii
i & ii બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના શાંતિના નોબલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવે ?

UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ
અબી અહેમદ
નાદિયા મુરાદ
ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (iCAN)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP