સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરપાત્ર વ્યક્તિનું વાર્ષિક વેચાણ ₹ ___ સુધીનું હોય, તેને ઉચ્ચક વેરાનો વિકલ્પ આપવામાં આવે છે. 30 લાખ 2 કરોડ 50 લાખ 1 કરોડ 30 લાખ 2 કરોડ 50 લાખ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે બોનસની વ્યવસ્થા કયા ખાતામાંથી થઈ શકે નહી. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની ___ કિંમત ક્યારેય બદલાતી નથી. દાર્શનિક મૂલ્ય આપેલ તમામ બજાર મૂલ્ય વ્યાજબી મૂલ્ય દાર્શનિક મૂલ્ય આપેલ તમામ બજાર મૂલ્ય વ્યાજબી મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત માન્ય ગણાતું નથી ? રોકડ વધઘટ ભંડોળ ગુપ્ત અનામત સામાન્ય અનામત ઘાલખાધ અનામત રોકડ વધઘટ ભંડોળ ગુપ્ત અનામત સામાન્ય અનામત ઘાલખાધ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે. તકરાર ઝઘડો વ્યવસ્થાતંત્રીય શાંતિ વ્યવસ્થાતંત્રીય અશાંતિ તકરાર ઝઘડો વ્યવસ્થાતંત્રીય શાંતિ વ્યવસ્થાતંત્રીય અશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP