સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ? લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચુકવવાનું બાકી ભાડું રૂ. 2,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની અસર શું થશે ? જવાબદારીમાં વધારો અને મૂડીમાં વધારો જવાબદારીમાં વધારો તથા મિલકતમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો જવાબદારીમાં વધારો અને મૂડીમાં વધારો જવાબદારીમાં વધારો તથા મિલકતમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ શાખા પોતાના હિસાબો સ્વતંત્ર રીતે બનાવે છે. વિદેશી શાખા એક પણ નહિ પરતંત્ર શાખા સ્વતંત્ર શાખા વિદેશી શાખા એક પણ નહિ પરતંત્ર શાખા સ્વતંત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને આંતરિક બેંક માંગ નોટિસ નાણાં બજાર કહે છે. કોર્મશિયલ બિલ ટ્રેઝરી બિલ આપેલ તમામ કોલ મની કોર્મશિયલ બિલ ટ્રેઝરી બિલ આપેલ તમામ કોલ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ? 10% 19% 12% 8.97% 10% 19% 12% 8.97% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ શેર હોલ્ડરોનો પ્રતિનિધિ છે. કંપની સેક્રેટરી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કંપની રજિસ્ટ્રાર કંપની ઓડિટર કંપની સેક્રેટરી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કંપની રજિસ્ટ્રાર કંપની ઓડિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP