ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. સાંઝી ભીંતચિત્ર પટચિત્ર ફૂલકારી સાંઝી ભીંતચિત્ર પટચિત્ર ફૂલકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? ચિત્રકળા યુદ્ધકળા નાટ્યકળા નૃત્યકળા ચિત્રકળા યુદ્ધકળા નાટ્યકળા નૃત્યકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તમિલ સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? નક્કીરર અગત્યમ અગત્સ્ય પુષ્યમિત્ર નક્કીરર અગત્યમ અગત્સ્ય પુષ્યમિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આપેલ પૈકી એક પણ નહીં શિવાજી રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આપેલ પૈકી એક પણ નહીં શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? ચીન અમેરિકા ઇંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ઇંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? કિરાતાર્જુનિયમ શિશુપાલ વધ કુમારસંભવ મેઘદૂત કિરાતાર્જુનિયમ શિશુપાલ વધ કુમારસંભવ મેઘદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP