ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? શરણાઈ વાયોલિન સરોદ તબલા શરણાઈ વાયોલિન સરોદ તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? તોડી મલ્હાર ભોપાલી દરબારી તોડી મલ્હાર ભોપાલી દરબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP