નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 1337માં વેચવાથી 4½% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1352 રૂ. 1390 રૂ. 1400 રૂ. 1341½ રૂ. 1352 રૂ. 1390 રૂ. 1400 રૂ. 1341½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ? 21% 15% 6% 10.5% 21% 15% 6% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 40% 50% 20% 25% 40% 50% 20% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ? રૂ. 22 રૂ. 31(1/9) રૂ. 20 રૂ. 18 રૂ. 22 રૂ. 31(1/9) રૂ. 20 રૂ. 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 20 16 22 18 20 16 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 10 20 5 400 10 20 5 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP