ભારતનો ઈતિહાસ (History of India) ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ? હંસાબેન મહેતા પુષ્પાબેન મહેતા દર્શનાબેન મહેતા રાજલબેન મહેતા હંસાબેન મહેતા પુષ્પાબેન મહેતા દર્શનાબેન મહેતા રાજલબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? મેહરગઢ હડપ્પા મોહેં-જો-દરો ધોળાવીરા મેહરગઢ હડપ્પા મોહેં-જો-દરો ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ-પુણે દિલ્હી-અમદાવાદ મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે દિલ્હી-અમદાવાદ મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... સિમલા એક પર્યટન સ્થળ તરીકે આપેલ પૈકી એક પણ નહીં ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે આપેલ પૈકી એક પણ નહીં ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1961 વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1955 વર્ષ 1961 વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? પંજાબ કેસરી હિન્દ ન્યૂઝ ધી ઈન્ડિયા બેંગોલ ગેઝેટ પંજાબ કેસરી હિન્દ ન્યૂઝ ધી ઈન્ડિયા બેંગોલ ગેઝેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP