સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય હિસાબમાં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? માલિકનો પગાર દાન વ્યાજ માલસામાન માલિકનો પગાર દાન વ્યાજ માલસામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એન્યૂઇટી ભવિષ્યના મૂલ્યની ગણતરી માટે ___ FVAn = A/N[(1+r)n -1] / r FVAn = A[(1+r)n -1] / r FVAn = A[(1+r)n -1] / r-1 FVAn = A(n-1)n / r-1 FVAn = A/N[(1+r)n -1] / r FVAn = A[(1+r)n -1] / r FVAn = A[(1+r)n -1] / r-1 FVAn = A(n-1)n / r-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ? રોકડ ખર્ચ મહેસુલી મૂડી મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ રોકડ ખર્ચ મહેસુલી મૂડી મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?ટ થી અ150 કિમી890%ટ થી ડ120 કિમી1085%ટ થી ઉ270 કિમી6100%ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ? 6,480 કિમી 4,020 કિમી 8,040 કિમી 12,960 કિમી 6,480 કિમી 4,020 કિમી 8,040 કિમી 12,960 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની પોતાના જૂના શેરહોલ્ડરે ધારણ કરેલા શેર ખરીદવાનો પ્રથમ અધિકાર આપે છે, આ શેર એટલે ___ ઈક્વિટી શેર બોનસ શેર હક્કના શેર પ્રેફરન્સ શેર ઈક્વિટી શેર બોનસ શેર હક્કના શેર પ્રેફરન્સ શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે. ₹ 2,00,000 ₹ 2,40,000 ₹ 1,60,000 ₹ 1,00,000 ₹ 2,00,000 ₹ 2,40,000 ₹ 1,60,000 ₹ 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP