સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટના હેતુઓની દૃષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય ? છ પાંચ બે ત્રણ છ પાંચ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સદ્વર વીમા કંપનીઓ બાકી જોખમના અનામત ઉપરાંત એક પણ નહિ વધારાનું પ્રીમિયમ વસૂલ કરે છે. વધારાનું અનામત રાખે છે. વધારાનો વીમો લઈ રાખે છે. એક પણ નહિ વધારાનું પ્રીમિયમ વસૂલ કરે છે. વધારાનું અનામત રાખે છે. વધારાનો વીમો લઈ રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય. દેવાદારો, લેણદારો લેણીહૂંડી, લેણદારો દેવાદારો, લેણીહૂંડી લેણદારો, દેવાદારો દેવાદારો, લેણદારો લેણીહૂંડી, લેણદારો દેવાદારો, લેણીહૂંડી લેણદારો, દેવાદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય હિસાબ મુજબ નફો ₹ 60,000 છે. નાણાંકીય હિસાબમાં છેવટના સ્ટોકની કિંમત ₹ 13,500 ગણેલી છે, જે પડતરમાં દર્શાવેલા સ્ટોકની કિંમત કરતાં 10% ઓછી છે. પડતર મુજબનો નફો : ₹ 58,500 ₹ 61,500 ₹ 60,000 એક પણ નહીં ₹ 58,500 ₹ 61,500 ₹ 60,000 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર સૌપ્રથમ ___ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો. ભારત કેનેડા યુકે ફ્રાંસ ભારત કેનેડા યુકે ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંસ્થાકીય એકમની દૃષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય ? ચાર પાંચ બે છ ચાર પાંચ બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP