સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને શું કહેવામાં આવે છે ? ઓડિટ નોંધ ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ પ્રાયોગિક તપાસ ઓડિટ નોંધ ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ પ્રાયોગિક તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન એટલે શું ? લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો મજરે મળી શકે તેવી રોયલ્ટી રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો મજરે ન મળી શકે તેવી રોયલ્ટી લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો મજરે મળી શકે તેવી રોયલ્ટી રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો મજરે ન મળી શકે તેવી રોયલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય રીતે સરેરાશના કયા માપનો ઉપયોગ થાય છે ? મધ્યક બહુલક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ મધ્યક બહુલક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ. 51% ઉપરાંતના 71% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 90% ઉપરાંતના 51% ઉપરાંતના 71% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 90% ઉપરાંતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉચ્ચક વેરો ભરનારે કયું ત્રિમાસિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-2 GSTR-6 GSTR-4 GSTR-1 GSTR-2 GSTR-6 GSTR-4 GSTR-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GSTR -1 પત્રક ભરવાની તારીખ માસ પૂરો થયા પછીના ___ દિવસમાં છે. 30 25 10 19 30 25 10 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP