સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ધંધાદારી આલમના આત્માનો વાલી છે. સેક્રેટરી અર્થશાસ્ત્ર ઓડિટર અન્વેષક સેક્રેટરી અર્થશાસ્ત્ર ઓડિટર અન્વેષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર A અને B 2:1ના પ્રમાણમાં ભાગીદાર છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 10,000 છે. જો રોકડનો હપ્તો 20,000 મળેલ હોય તો ___ ફક્ત B ને ₹ 20,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને પડતર કિંમત પર 25% નફો ચઢાવીને માલ મોકલે છે. તો ભરતિયા કિંમત પર નફો ___% થાય. 25% 20% 40% 30% 25% 20% 40% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 અને કુલ મિલકતો ₹ 25,00,000 છે તો કુલ મિલકતોનો ચલનદર શોધો. 2.5 0.4 0.10 10 2.5 0.4 0.10 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં વીમાના ધંધાનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. રિઝર્વ બેંક સેબી ઈરડા વીમા કંપની રિઝર્વ બેંક સેબી ઈરડા વીમા કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી. બજાર કિંમતમાં ઘટાડો કે વધારો સામાન્ય વપરાશ બિનઉપયોગી થવું મિલકતની પડતર બજાર કિંમતમાં ઘટાડો કે વધારો સામાન્ય વપરાશ બિનઉપયોગી થવું મિલકતની પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP