GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર
અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતિચાર, અતલસ, અતોલ, અતીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?

જયંતિ દલાલ
કનૈયાલાલ મુનશી
કવિ કલાપી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
પાકિસ્તાન દ્વારા ફાંસીની સજા પામેલા કુલભૂષણ જાદવને ફાંસી સામે મનાઈ હુકમ આપવા ભારત દ્વારા કઈ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી?

ઈન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટિસ
ઈન્ટરનેશનલ કોરિએન્ડમ ફોર જસ્ટિસ
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ
ઈન્ટરનેશનલાઈઝ્ડ કોર્ટ ફોર જસ્ટિસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

ખેડા
દાહોદ
મહીસાગર
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ
ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

ની
નો
ને
થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP