GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 32 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો. ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં એસ. વાય. કુરેશી નસીમ ઝૈદી વી. એસ. સંપત આપેલ પૈકી એક પણ નહીં એસ. વાય. કુરેશી નસીમ ઝૈદી વી. એસ. સંપત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ગિલો ગામમાં ગયો. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે? કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પોરબંદર કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ water runs always deep. Stil Steal Steel Still Stil Steal Steel Still ANSWER DOWNLOAD GUJARATI MCQ APP