GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બંને ? 50 450 9 300 50 450 9 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આવનારા દિવસોમાં સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter Verifiable Paper's Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter Verification Paper Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD....Z માં ડાબી બાજુના છેડેથી 18મા અને જમણી બાજુના છેડેથી દસમા મૂળાક્ષરની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે ? આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં P કોઈ મૂળાક્ષર નહીં S આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં P કોઈ મૂળાક્ષર નહીં S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? લોર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ (b) "અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) "કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે.”(d) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ1. રોબર્ટ બોઈલ 2. રોબર્ટ હુક3. પાસ્કલ4. થોમસન અને ફુક્સ d-1, b-3, a-2, c-4 a-4, d-3, c-1. b-2 a-3, c-2, d-1, b-4 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-4, d-3, c-1. b-2 a-3, c-2, d-1, b-4 b-1, c-4, a-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP