GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચ ક્યા શહેરમાં રમાડવામાં આવી હતી? બર્મિંગહામ લીવરપુલ માંચેસ્ટર બ્રિસ્ટોલ બર્મિંગહામ લીવરપુલ માંચેસ્ટર બ્રિસ્ટોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ની થી ને નો ની થી ને નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા અર્થભેદ: શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું - આંગળું આગલું – ઝભલું ઈમાન – પ્રામાણિકતા ઈનામ - બક્ષિસ આગલું - આંગળું આગલું – ઝભલું ઈમાન – પ્રામાણિકતા ઈનામ - બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP