GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ દોહરો સવૈયા ઝૂલણા હરિગીત દોહરો સવૈયા ઝૂલણા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કડવાં કારેલા સૌને ભાવે. પ્રમાણવાચક ગુણવાચક અને સ્વાદવાચક આપેલ પૈકી એક પણ નહીં આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક અને સ્વાદવાચક આપેલ પૈકી એક પણ નહીં આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોક સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોક સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.KM 5, IP 8, GS 11, EV 14, ___ BX 17 CY 17 CY 18 BY 17 BX 17 CY 17 CY 18 BY 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો (b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા (c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો (d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો c અને d b અને d a અને d d c અને d b અને d a અને d d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1980 1969 1970 1965 1980 1969 1970 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP