GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચ ક્યા શહેરમાં રમાડવામાં આવી હતી? લીવરપુલ બ્રિસ્ટોલ બર્મિંગહામ માંચેસ્ટર લીવરપુલ બ્રિસ્ટોલ બર્મિંગહામ માંચેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જુદી પડતી સંખ્યા શોધો. 751 734 981 આપેલ પૈકી એક પણ નહીં 751 734 981 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 23 22 24 26 23 22 24 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યતિરેક વર્ણસગાઈ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક વર્ણસગાઈ ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 22 13 14 11 22 13 14 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા રાબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો ક્લેડું દલાલી પથરો ભાલ ક્લેડું દલાલી પથરો ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP