GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. જયંત પાઠક વિનોદ જોશી બ. ક. ઠાકોર મકરંદ દવે જયંત પાઠક વિનોદ જોશી બ. ક. ઠાકોર મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે વિનોદ જોશી નિરંજન ભગત રમેશ પારેખ મકરંદ દવે વિનોદ જોશી નિરંજન ભગત રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1970 1974 1985 1980 1970 1974 1985 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જુદી પડતી સંખ્યા શોધો. આપેલ પૈકી એક પણ નહીં 981 751 734 આપેલ પૈકી એક પણ નહીં 981 751 734 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? 1965 1969 1967 1963 1965 1969 1967 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP