GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'વર્તુળ: વ્યાસ' જેવી જોડી પસંદ કરો. લંબચોરસ : વિકર્ણ વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો લંબચોરસ : વિકર્ણ વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Such a decision would not be kind even if it ___ just. is was were will be is was were will be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અણધાર્યા સંજોગો/ઘટનાના હારણે ખેડૂતોને પાક નુકશાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે? પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રધાનમંત્રી પાક બીમા યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રધાનમંત્રી પાક બીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દામજીભાઈ - રેવતીબહેન ધ્યાનચંદ - રેવાબહેન દાનીયલભાઈ - ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન દામજીભાઈ - રેવતીબહેન ધ્યાનચંદ - રેવાબહેન દાનીયલભાઈ - ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 39 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ? રાજકીય વહીવટી કાયદાકીય સામાજિક રાજકીય વહીવટી કાયદાકીય સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP