GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છું. નઈં લઉ. અથવા, માટે જ્યાં...ત્યાં તો, પણ પણ, એટલે અથવા, માટે જ્યાં...ત્યાં તો, પણ પણ, એટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ? હાયપર લિંક કેસ્કેડિંગ લિંક જોઈન્ટ લિંક માસ્ટર લિંક હાયપર લિંક કેસ્કેડિંગ લિંક જોઈન્ટ લિંક માસ્ટર લિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જુનાગઢના અશોક શીલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોક સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોક સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ? Display Sound Mouse My Account Display Sound Mouse My Account ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ? ગૌરીશંકર જોષી જયંત પાઠક સુરેશ દલાલ સ્વામી આનંદ ગૌરીશંકર જોષી જયંત પાઠક સુરેશ દલાલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP