કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ?

શિક્ષણ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
નાગરિક ઉડ્ડયન મંત્રાલય
ઊર્જા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ?

અમદાવાદ
વડોદરા
રાજકોટ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો.

ગંગા નદી બેસિન
કાવેરી નદી બેસિન
બ્રહ્મપુત્ર નદી બેસિન
સિંધુ નદી બેસિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP