GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સ્થળવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરિયા કીનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે ? તાપી ભરૂચ નવસારી સુરત તાપી ભરૂચ નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 20 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) I will find you, ___ you go. wherever & whithersoever whithersoever whatever wherever wherever & whithersoever whithersoever whatever wherever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવોઃ મૌનની મહેફિલ કેલિડોસ્કોપ અંદર દીવાદાંડી અંતરાત્મા મૌનની મહેફિલ કેલિડોસ્કોપ અંદર દીવાદાંડી અંતરાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP