GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? દ્વારકા વલસાડ વેરાવળ દેવની મોરી દ્વારકા વલસાડ વેરાવળ દેવની મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવોઃ કેલિડોસ્કોપ મૌનની મહેફિલ અંતરાત્મા અંદર દીવાદાંડી કેલિડોસ્કોપ મૌનની મહેફિલ અંતરાત્મા અંદર દીવાદાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ? કનૈયાલાલ મુનશી કવિ કલાપી જયંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કવિ કલાપી જયંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘‘કૃષિ અને સહકાર વિભાગ’’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ? “ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ’’ ‘‘કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ’’ “ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ’’ ‘‘કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ’’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) A surveying instrument for measuring horizontal or vertical angles, consisting of a small telescope mounted on a tripod is ___. Odometer Geometer Theodolite આપેલ પૈકી એક પણ નહીં Odometer Geometer Theodolite આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાદુરૂપ આપો. 9 ¾+7 ²/12 -9 ¹/15 = ___ 11(17/20) 7(17/20) 12(17/20) 8(17/20) 11(17/20) 7(17/20) 12(17/20) 8(17/20) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP