GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? અમદાવાદ ભાવનગર બોટાદ મોરબી અમદાવાદ ભાવનગર બોટાદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જુદી પડતી સંખ્યા શોધો. 751 981 734 આપેલ પૈકી એક પણ નહીં 751 981 734 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વર્ગના વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. 2:3 આપેલ પૈકી એક પણ નહીં 3:4 1:2 2:3 આપેલ પૈકી એક પણ નહીં 3:4 1:2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP