GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ને ની થી નો ને ની થી નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) "Some poets are at least as great as Tennyson." (Change into superlative degree of comparison) Tennyson is greater than some poets. Tennyson is not the greatest of all poets. Tennyson is one of the greatest poets. Tennyson is greatest of all poets. Tennyson is greater than some poets. Tennyson is not the greatest of all poets. Tennyson is one of the greatest poets. Tennyson is greatest of all poets. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ? ગૌરીશંકર જોષી સુરેશ દલાલ સ્વામી આનંદ જયંત પાઠક ગૌરીશંકર જોષી સુરેશ દલાલ સ્વામી આનંદ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP