GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું દુ:ખ થવું વધારે ન હોવું કરકસર કરવી ખૂશ થવું દુ:ખ થવું વધારે ન હોવું કરકસર કરવી ખૂશ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે? ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે? પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી (b) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર – હાથબ (c) નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ (d) વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ 1. આણંદ જિલ્લો 2. કચ્છ જિલ્લો 3. ભાવનગર જિલ્લો 4. રાજકોટ જિલ્લો a-2, d-1, c-4, b-3 c-3, b-4, a-2, d-1 d-1, 6-4, 6-2, a-3 b-3, a-4, d-2, c-1 a-2, d-1, c-4, b-3 c-3, b-4, a-2, d-1 d-1, 6-4, 6-2, a-3 b-3, a-4, d-2, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ is a word which expresses some sudden feelings. An interjection A preposition A noun A conjunction An interjection A preposition A noun A conjunction ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દાનીયલભાઈ - ગંગાબહેન દામજીભાઈ - રેવતીબહેન ધ્યાનચંદ - રેવાબહેન દૂદાભાઈ - દાનીબહેન દાનીયલભાઈ - ગંગાબહેન દામજીભાઈ - રેવતીબહેન ધ્યાનચંદ - રેવાબહેન દૂદાભાઈ - દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP