GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી? અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? આણંદ ભરૂચ નવસારી અરાવલી આણંદ ભરૂચ નવસારી અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો. ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા રાબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો ક્લેડું દલાલી પથરો ભાલ ક્લેડું દલાલી પથરો ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ water runs always deep. Steal Stil Still Steel Steal Stil Still Steel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP