GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? નર્મદ પ્રેમાનંદ દલપતરામ શામળ નર્મદ પ્રેમાનંદ દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ હરિગીત દોહરો ઝૂલણા સવૈયા હરિગીત દોહરો ઝૂલણા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પંજાબના પ્રચલિત લોઠનૃત્યનું નામ જણાવો. કીક્કલી અંકિયા નટ નાધિયા મુંઝરા કીક્કલી અંકિયા નટ નાધિયા મુંઝરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે? પોરબંદર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ પોરબંદર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? અરાવલી આણંદ નવસારી ભરૂચ અરાવલી આણંદ નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP