GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સાબરકાંઠા ખેડા દાહોદ મહીસાગર સાબરકાંઠા ખેડા દાહોદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) "Some poets are at least as great as Tennyson." (Change into superlative degree of comparison) Tennyson is not the greatest of all poets. Tennyson is greatest of all poets. Tennyson is greater than some poets. Tennyson is one of the greatest poets. Tennyson is not the greatest of all poets. Tennyson is greatest of all poets. Tennyson is greater than some poets. Tennyson is one of the greatest poets. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ you informed me, I would have come to receive you. If you had Had Were Have If you had Had Were Have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. મકરંદ દવે વિનોદ જોશી જયંત પાઠક બ. ક. ઠાકોર મકરંદ દવે વિનોદ જોશી જયંત પાઠક બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો. અલ્તાફ શૌકતઅલી વાસી અબ્દુલ અનવરહુસેન વાસી અબ્બાસ અબ્દુલઅલી વાસી અનવર કાદીરઅલી વાસી અલ્તાફ શૌકતઅલી વાસી અબ્દુલ અનવરહુસેન વાસી અબ્બાસ અબ્દુલઅલી વાસી અનવર કાદીરઅલી વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી? અમૃતલાલ ઠક્કર ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર મદનગોપાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP