સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ? ટ્રોમ્બે નવી દિલ્હી અમદાવાદ બેંગલોર ટ્રોમ્બે નવી દિલ્હી અમદાવાદ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે. સ્નાયુ હાડકાં કિડની લીવર સ્નાયુ હાડકાં કિડની લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચેના ખુણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે ? 4 6 3 5 4 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. સ્વાદુપિંડ કિડની યકૃત પેટ સ્વાદુપિંડ કિડની યકૃત પેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. શર્કરા વિટામિન ઈન્સ્યુલિન કેલ્શિયમ શર્કરા વિટામિન ઈન્સ્યુલિન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોના માંથી બનતા હોય છે ? 1. લાલ2. વાદળી 3. લીલો 4. પીળો 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP