GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? મેગ્નેશિયમ કાર્બન ફ્લોરાઈડ કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બન ફ્લોરાઈડ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ અબ્ધિ સરિતા માખણ આપગા અબ્ધિ સરિતા માખણ આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? સિલ્વર કોપર લેડ એલ્યુમિનિયમ સિલ્વર કોપર લેડ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જુદી પડતી સંખ્યા શોધો. 734 આપેલ પૈકી એક પણ નહીં 981 751 734 આપેલ પૈકી એક પણ નહીં 981 751 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો ઘાનપુર તાલુકો સંજેલી તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો ઘાનપુર તાલુકો સંજેલી તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? મોરબી રાજકોટ અમદાવાદ સુરત મોરબી રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP