GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્મણીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2007 2002 2005 2003 2007 2002 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the correct spelling for a respiratory disease. Pnumoniya Numonia Pneumonia Neumonia Pnumoniya Numonia Pneumonia Neumonia ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? સ્વીડીશ પર્સીયન ફ્રેન્ચ કોરીયન સ્વીડીશ પર્સીયન ફ્રેન્ચ કોરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. ક્રમવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જે શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 5336 4236 4306 4336 5336 4236 4306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP