સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? શ્રીહરિકોટા અમદાવાદ પોખરણ બેંગલુરુ શ્રીહરિકોટા અમદાવાદ પોખરણ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? ઊર્ધ્વપાતન ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ગાળણ નિસ્યંદન નિતારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે ? 1 મિનિટ 3 સેકન્ડ 8 મિનિટ 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 8 મિનિટ 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? મેંદો કાળા તલ સફેદ તલ ખાંડ મેંદો કાળા તલ સફેદ તલ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "Coradia - ilint" કયા દેશ દ્વારા બનાવાયેલ પ્રથમ શૂન્ય ઉત્સર્જન ધરાવતી અને હાઇડ્રોજન ઈંધણ સંચાલિત ટ્રેઈન છે ? ચીન યુ.એસ.એ. જર્મની ફ્રાંસ ચીન યુ.એસ.એ. જર્મની ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'અળસીયા'નું લિંગ જણાવો. પુલ્લિંગ ઉભય લિંગી લિંગ સિવાયનું સ્ત્રીલિંગ પુલ્લિંગ ઉભય લિંગી લિંગ સિવાયનું સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP