GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો ભાવપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાય છે કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD....Z માં ડાબી બાજુના છેડેથી 18મા અને જમણી બાજુના છેડેથી દસમા મૂળાક્ષરની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે ? P આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં કોઈ મૂળાક્ષર નહીં S P આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં કોઈ મૂળાક્ષર નહીં S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જે શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 5336 4306 4236 4336 5336 4306 4236 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) ટેલિફોન(b) વિજળીનો ગોળો (c) ડીઝલ એન્જિન (d) એરોપ્લેન 1. રૂડોલ્ફ 2. રાઈટ બ્રધર્સ 3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 4. થોમસ એડિસન b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 d-1, c-3, b-4, a-2 a-3, c-1, d-2, b-4 b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 d-1, c-3, b-4, a-2 a-3, c-1, d-2, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાદુરૂપ આપો. 9 ¾+7 ²/12 -9 ¹/15 = ___ 7(17/20) 11(17/20) 8(17/20) 12(17/20) 7(17/20) 11(17/20) 8(17/20) 12(17/20) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. શિનોર શિયાણી રાજપીપળા નડિયાદ શિનોર શિયાણી રાજપીપળા નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP