સામાન્ય વિજ્ઞાન (General Science) 'જીરન્ટોલોજી' શું છે ? વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? સૂર્ય ચંદ્ર પૃથ્વી પ્લુટો સૂર્ય ચંદ્ર પૃથ્વી પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? સોનું કાચ ચાંદી તાંબુ સોનું કાચ ચાંદી તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય અવલોકનો માટે ISRO દ્વારા કયો સેટેલાઈટ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? આર્યભટ્ટ CARTOSAT ઈન્સેટ રોહિણી આર્યભટ્ટ CARTOSAT ઈન્સેટ રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ? કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ પૈકી કોઈ પણ નહીં આપેલ બંને વાક્યો કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ પૈકી કોઈ પણ નહીં આપેલ બંને વાક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP