GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) People believe that the ___ a thing is, the ___ durable it is. (costly + much) more costly; much costlier; less costlier; more more costlier; more more costly; much costlier; less costlier; more more costlier; more ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વર્ગના વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. 3:4 આપેલ પૈકી એક પણ નહીં 2:3 1:2 3:4 આપેલ પૈકી એક પણ નહીં 2:3 1:2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાચી જોડણી શોધો. સૂનમૂન સુનમુન સુનમૂન ષૂનમુન સૂનમૂન સુનમુન સુનમૂન ષૂનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) A, Bનાં 150% છે. B એ (A+B) નાં કેટલા ટકા થાય? 33 (1/3)% 75% 40% 66(2/3)% 33 (1/3)% 75% 40% 66(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવસ્થાન આલિયાબેટ ક્યા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ આણંદ અમદાવાદ જામનગર ભરૂચ આણંદ અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP