બાયોલોજી (Biology) કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક સ્લીડન- શ્વૉન વિર્શોવ રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક સ્લીડન- શ્વૉન વિર્શોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવનું કયુ લક્ષણ ખૂબ જ સાર્થક છે ? વૃદ્ધિ મૃત્યુ અનુકૂલન પ્રજનન વૃદ્ધિ મૃત્યુ અનુકૂલન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? સેરીન ગ્લુટામીક ઍસિડ ગ્લાયસીન એસ્પાર્ટિક ઍસિડ સેરીન ગ્લુટામીક ઍસિડ ગ્લાયસીન એસ્પાર્ટિક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ માટે અગત્યનો દ્રાવક કયો છે ? પાણી ઈથેનોલ પ્રવાહી નાઇટ્રોજન આપેલ તમામ પાણી ઈથેનોલ પ્રવાહી નાઇટ્રોજન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ? ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ રિબોન્યુક્લિઓટાઈડ રીબોન્યુક્લિઓસાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ રિબોન્યુક્લિઓટાઈડ રીબોન્યુક્લિઓસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના બંધારણ માટે સાચું શું છે ? A = G અને T=C A = C અને T = G આપેલ તમામ A = T અને C =G A = G અને T=C A = C અને T = G આપેલ તમામ A = T અને C =G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP