બાયોલોજી (Biology) પટલવિહીન અંગિકા કઈ છે ? એક પણ નહીં રિબોઝોમ્સ આપેલ બંને તારાકેન્દ્ર એક પણ નહીં રિબોઝોમ્સ આપેલ બંને તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજન દરમિયાન રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, અને ભાજનાવસ્થા દરમિયાન વિષુવવૃત્તીય રેખા પર ગોઠવાય છે.)
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે ? વનસ્પતિ ઉદ્યાન જનીન બેંક વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન જનીન બેંક વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ? પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં કોષદિવાલ શાની બનેલી છે ? પેક્ટિન કાઈટિન લિપિડ કાર્બોદિત પેક્ટિન કાઈટિન લિપિડ કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્તરકવચી પ્રાણીના શ્વસન રંજકદ્રવ્યના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ? Zn Fe Mo Cu Zn Fe Mo Cu ANSWER DOWNLOAD GUJARATI MCQ APP