સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? લાલ પીળો વાદળી લીલો લાલ પીળો વાદળી લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચેના ખુણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે ? 4 6 3 5 4 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? સોનું કાચ તાંબુ ચાંદી સોનું કાચ તાંબુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિઓ બી.એમ.આઈ કાઢવા માટે કયા બે પરિણામોની જરૂર પડે છે ? ઉંમર અને ઊંચાઈ વજન અને ઉંમર આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ વજન અને ઉંમર આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ? સફેદ પીળા લાલ લીલા સફેદ પીળા લાલ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ? કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ આપેલ પૈકી કોઈ પણ નહીં માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ બંને વાક્યો કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ આપેલ પૈકી કોઈ પણ નહીં માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ બંને વાક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP