બાયોલોજી (Biology)
કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ?

નીલહરિતલીલ
વનસ્પતિકોષ
પ્રાણીકોષ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના

તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ
પ્રક્રિયાનો શક્તિસ્તર
તેનો ઉભયગુણધર્મ
તેનું કલિલ સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડ એટલે ___

આપેલ તમામ
રંગસૂત્રના મુખ્ય ઘટક
અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ પદાર્થ
કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાકમાં વધુ માત્રામાં પ્રોટીન અને ખનીજ તત્ત્વો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ ?

દૈહિક સંકરણ
જૈવવિશાલન
બાયોફોર્ટિફિકેશન
સૂક્ષ્મ સંવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ?

એસ્પાર્ટિ ઍસિડ
થ્રિયોનીન
આર્જિનીન
મિથિયોનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP