બાયોલોજી (Biology)
કોષરસપટલમાંથી કયા પ્રકારનું પ્રોટીન સરળતાથી દૂર કરી શકાતું નથી ?

બર્હિગત પ્રોટીન અને સપાટીય પ્રોટીન
અંતર્ગત પ્રોટીન
બર્હિગત પ્રોટીન
સપાટીય પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ATP નું બંધારણ કોની સાથે મળતું આવે છે ?

ફેટીઍસિડ
RNA ન્યુક્લિઓટાઈડ
DNA ન્યુક્લિઓટાઈડ
એમિનોઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ?

વાહકપેશી ગેરહાજર
મૂળનો અભાવ
એકાંતરજનન
બીજાણુ ઉત્પન્ન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

આપેલ તમામ
કીટકો
પવન
પક્ષીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP