બાયોલોજી (Biology) કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ? સક્રિય વહન અનુકૂલિત પ્રસરણ આપેલ તમામ સાદું પ્રસરણ સક્રિય વહન અનુકૂલિત પ્રસરણ આપેલ તમામ સાદું પ્રસરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિવિધ વનસ્પતિ સમૂહો તેમનું એકાંતરજનન કેટલા નમૂનામાં દર્શાવે છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ? હેલોફિલ્સ સ્પાઈરોકીટ મિથેનોઝેન્સ ફર્મિક્યુટ્સ હેલોફિલ્સ સ્પાઈરોકીટ મિથેનોઝેન્સ ફર્મિક્યુટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ? નમૂનાને સૂકવવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ? શ્રેણી વર્ગીકૃત શ્રેણી કક્ષા વર્ગક શ્રેણી વર્ગીકૃત શ્રેણી કક્ષા વર્ગક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ? રૉબર્ટ હૂક રૉબર્ટ બ્રાઉન રોબર્ટ કૉચ સ્લીડન- શ્વૉન રૉબર્ટ હૂક રૉબર્ટ બ્રાઉન રોબર્ટ કૉચ સ્લીડન- શ્વૉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP