બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? લાઇસોઝોમ રિબોઝોમ્સ અંતઃકોષરસજાળ ગોલ્ગીકાય લાઇસોઝોમ રિબોઝોમ્સ અંતઃકોષરસજાળ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંજકકણ કેટલા પ્રકારના હોય છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ? વિભેદન વિઘટન વિકાસ ફલન વિભેદન વિઘટન વિકાસ ફલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 2 8 4 9 2 8 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી એક જોડકું અયોગ્ય છે : લોકસેવા - ફ્લોદ્યાન જર્મપ્લાઝમ બેંક - જમીન કલાત્મક આકર્ષણ - મહાકાયવડ સંકરણ - પેશીસંવર્ધન લોકસેવા - ફ્લોદ્યાન જર્મપ્લાઝમ બેંક - જમીન કલાત્મક આકર્ષણ - મહાકાયવડ સંકરણ - પેશીસંવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ? સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP